ધોરણ-૬ સા. વિ. પાઠ-12 નકશો સમજીયે

 ધોરણ-૬ સા. વિ. પાઠ-12  નકશો સમજીયે 1)નકશાની રુઢ સંજ્ઞાઓના બંધબેસતા જોડકા જોડો 2)નીચે આપેલી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને સાચા રંગ સ્તર સાથે જોડો 3)ભારતના રાજ્યો અને નકશામાં યોગ્ય જગ્યાએ દર્શાવો 4)પ્રાકૃતિક નકશા ની સંસ્કૃતિ નકશામાં વર્ગીકરણ કરો

ધોરણ-૬ સા. વિ. પાઠ-11 ભૂમિ સ્વરૂપો

 ધોરણ-૬ સા. વિ. પાઠ-11  ભૂમિ સ્વરૂપો ધોરણ-૬ સા. વિ. પાઠ-11  ભૂમિ સ્વરૂપો 1)નીચે આપેલા પર્વતો અને ઉચ્ચપ્રદેશોના ચિત્રો ઓળખી સાચા નામ સાથે જોડો 2) નીચે આપેલા પર્વતોના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો 3) નીચે આપેલા મેદાન ના નામ તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો 4)નીચે આપેલી સ્થાનો ભારતના નકશામાં રેખાંકિત કરો

ધોરણ-૬ સા. વિ. પાઠ-7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો

 ધોરણ-૬ સા. વિ. પાઠ-7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો 1)ચંદ્રગુપ્ત પહેલા વિશે સાચા જોડકા જોડો 2)નીચે આપેલા વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકરણ કરો 3)નીચે આપેલ જોડકા જોડો

ધોરણ-૬ સા. વિ. પાઠ-6 મૌર્ય યુગ :ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

 ધોરણ-૬ સા. વિ. પાઠ-6  મૌર્ય યુગ :ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક 1)ચંદ્રગુપ્ત મૌર્ય સામ્રાજ્યના વિશે ખાલી જગ્યા પૂરો 2)બિંદુસાર વિશે જોડકા જોડો 3)મૌર્ય સામ્રાજ્યના સ્થળોને ભારતના નકશામાં દર્શાવો