ધોરણ-૬ સા. વિ. પાઠ-12 નકશો સમજીયે December 5, 2025 by admin ધોરણ-૬ સા. વિ. પાઠ-12 નકશો સમજીયે1)નકશાની રુઢ સંજ્ઞાઓના બંધબેસતા જોડકા જોડો 2)નીચે આપેલી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને સાચા રંગ સ્તર સાથે જોડો3)ભારતના રાજ્યો અને નકશામાં યોગ્ય જગ્યાએ દર્શાવો4)પ્રાકૃતિક નકશા ની સંસ્કૃતિ નકશામાં વર્ગીકરણ કરો