ધોરણ-૬ વિજ્ઞાન પ્રકરણ-8 પ્રકાશ પડછાયો અને પરાવર્તન December 5, 2025 by admin ધોરણ-૬ વિજ્ઞાન પ્રકરણ-8 પ્રકાશ પડછાયો અને પરાવર્તન1)કુદરતી ઉદગમ સ્થાન અને કુત્રિમ ઉદગમ સ્થાનમાં વર્ગીકરણ કરો 2)પારદર્શક પારદર્શક અને અપારદર્શક પદાર્થમાં વર્ગીકરણ કરો3)પ્રકાશિત અને અપ્રકાશિત પદાર્થમાં વર્ગીકરણ કરો4)નીચે આપેલા જોડકા જોડો